વિશ્વ કક્ષાની [ World Class ] સારવાર વ્યાજબી ભાવે મેળવવી તે દરેક દર્દીનો હક છે.
દરેક દર્દીને રૂમેટોલોજી વિષયના વિવિધ રોગ માટે જરૂરી વિશ્વ કક્ષાની સારવાર નાત, જાત, ધર્મ, વ્યવસાય, આર્થિક પરિસ્થિતિ વગેરેના ભેદભાવ
વગર મળે તે માટે પ્રયત્નશીલ રહેવું.
ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓમાં, રૂમેટોલોજી વિષયને લગતી બિમારીઓ વિશે સાચી, આધારભુત વૈજ્ઞાનિક માહીતીનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે પ્રયત્નો કરવા.
ભારતીયો, ખાસ કરીને ગુજરાતી દર્દીઓમાં,
રૂમેટોલોજી વિષયના વિવિધ રોગને લગતું મૂળભૂત સંશોધન કાર્ય કરવું.